Gujarati Short Suvichar

      

 *જીવન ને એવૂ બનાવો કે*
        *જ્યાં તમે હોવ ત્યાં* 
         *બધા તમને પ્રેમ કરે*
              💓💛💓
            *જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
               *ત્યાં બધા તમને યાદ કરે.'*
           💝💕💝
                 *...અને...*
         * જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
          *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*
             💞💞


         💞💞

જાણું છું કે સારી જિંદગી,*
 *જીવવામાં હજાર લોચા છે સાહેબ...* 
*છતાં  હસતે મુખે જીવી લેવાના*
 *કારણ પણ ક્યાં ઓછા છે....*
*GooD  MorninG*
 💞💞

 
કોઈને પરાજીત કરવું કદાચ* *સરળ હોઈ શકે*
*પરંતુ* ...
*કોઈને જીતી લેવું ખૂબ અઘરું છે !!*
*શોખ ને સમયસર બદલવામાં ન* *આવે તો તે ટેવ બની જાય છે...*
*માફી તો વારંવાર મળી જશે પણ* *વિશ્વાસ વારંવાર નથી મળતો*...*
😊🌹સુપ્રભાત...😊🌹 





       ✍ધારીએ એવું થતું નથી*
            *અને*
        *વિચારીએ એવું હોતું નથી*
          *એનું નામ*
         *"જીંદગી"*
 *પારખવાની કોશીશ તો ઘણી કરી લોકો એ*
*પરંતુ...અફસોસ* 
*સમજવાની કોશીશ કોઈ  નથી! કરતું*
      *☕Good. Mornnig☕*
*🌅 સુપ્રભાત 🙏* #🌅 સુપ્રભાત 🙏


 *જીવશો ત્યાં સુધી* 
*ઠોકરો તો લાગ્યા જ કરશે*,  
*પણ ઉઠવું તો એકલા જ પડશે*,
*કેમ કે* 
*જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી*
*કોઈ ખંભો દેવા નહીં આવે !!!!!!*
💐GOOD MORNING 🌹












 *સારા વ્યક્તિ સાથેનો સંબંધ      
 એ શેરડીની માફક છે સાહેબ..*
*તમે તેને તોડો,તેને કાપી 
નાખો,તેને દબાવો,કે તેને પીસો છતાં પણ 
તમને તેમાંથી મીઠાશ જ મળશે..
 🌹શુભ સવાર🌹


 
*આજના જમાના માં ત્યાં સુધી જ    તમે ઓળખાશો*
*જ્યાં સુધી તમે કામ આવશો*
*સાહેબ.........*
*બાકી તો દીવો સળગાવી ને દીવાસળી ફેકી જ દેવાય છે..*
♨Good morning ♨









ભરોસો અને આશીર્વાદ
    કયારેય દેખાતા નથી.
   પણ તે અસંભવ ને
   સંભવ બનાવી દે છે...     
🙏🏻Good Morning...🙏🏻









*એક* *દિવસ માણસે ભગવાનને*
*પુછ્યું કે મારો પ્રેમ...* *અને...*
*તમારા પ્રેમમાં શું ફેર છે ?*
  *ભગવાને કીધુ....*
*પંખી હવામાં હોય એ મારો પ્રેમ*
          *અને....*
*પાંજરામાં હોય એ તારો પ્રેમ.*
🌻*Good Morning*🌻






આ લાઈન રોજ વાંચજો કોઈ
 દિવસ હતાશ નહિ થાવ :*
*ખુશનશીબ એ નથી જેનું નશીબ સારૂ છે.*
*પરંતુ ખુશનશીબ એ છે 
જે પોતાના નશીબ થી ખુશ છે...*
   🌹   *Good morning *🌹




*।। સુપ્રભાત ।।*
*"વિશ્વાસ​" એક નાનો શબ્દ છે સાહેબ.,*
*વાંચતા ફક્ત એક સેકન્ડ લાગે,*
*વિચારતાં એક મિનિટ લાગે,પણ..*
*સાબિત કરવામાં...આખી જીંદગી લાગે...*

🇮🇳 स्वच्छ भारत 🇮🇳
       🇮🇳 स्वस्थ भारत 🇮🇳 

   🌳🌲🌳 *_વધુ વૃક્ષ વાવો_* 🌳🌲🌳
🙏🏻 *કચરો કચરાપેટી માં નાખવા વિનંતિ*  📛

Comments

  1. Thanks for sharing this wonderful article. Get here Good Morning Blessings Gif Images to share with your friends, family members, and other relatives to wish good morning.

    Moreover, you can get here Good Morning Blessings quotes and messages to bless others.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Good Morning Love Images

merry christmas images

Good Morning Quotes in Hindi